દેશ-દુનિયા
આસામમાં પુરની આફત : ૫૦થી વધુ લોકોના મોત, ૪૦ પરિવાર ગુમ, નાગાલેન્ડથી તણાઈને આવી હાથીની
ગૌહાટી: અસમ રાજ્ય હાલમાં અભૂતપૂર્વ અને વિનાશક પૂરની ભયાનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ઉપરી અસમ (Upper Assam) ના જિલ્લાઓમાં અવિરત વરસાદ અને નદીઓના ઉભરાતા પૂરના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. રાજ્યમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને ૫૦ સુધી પહોંચી ગયો છે, જ્યારે એકલા નાઝીરા (Nazira) વિસ્તારમાંથી ૪૦ થી વધુ પરિવારો હજુ પણ ગુમ હોવાના […]
