ગુજરાત
મધ્ય ગુજરાત
પાવાગઢમાં માલવાહક રોપ-વેની ટ્રોલી તૂટતાં ધડાકાથી ડુંગર ગુંજી ઊઠ્યો, નવરાત્રિમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા સામે સવાલ!
પંચમહાલ: પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે આવતા લાખો ભક્તોની સુરક્ષા સામે ચિંતા ઊભી કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. પાવાગઢ ડુંગર પર મંદિર પરિસરમાં ચાલી રહેલા નિર્માણ કાર્ય માટે વપરાતી માલવાહક રોપ-વેની ટ્રોલી અચાનક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ટ્રોલી તૂટી પડતાં થયેલા ભયાનક ધડાકાથી આખો પાવાગઢ ડુંગર […]
