ગુજરાત
મધ્ય ગુજરાત
વડોદરા રેલવે સ્ટેશન પર આજથી મેગા બ્લોક : પ્લેટફોર્મ 5 અને 6 આગામી 1 જુલાઈ સુધી બંધ
વડોદરા: વડોદરા અને દેશભરના રેલવે મુસાફરો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડોદરા રેલવે સ્ટેશન પર આજથી યાર્ડ રિમોડેલિંગ અને ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણની મોટી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મહા-કામગીરીને કારણે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૫ અને ૬ આગામી ૧ જુલાઈ સુધી મુસાફરો તેમજ ટ્રેનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા છે. […]
