વડોદરા પર જળ સંકટ : આજવા ડેમ તળિયાઝાટક, VMC એ SSNL પાસેથી 7 દિવસમાં રૂ. 88.62 લાખનું પાણી ખરીદ્યું
વડોદરા: ચોમાસાના વિલંબ અને વરસાદ ખેંચાવાના કારણે વડોદરા શહેરની જીવાદોરી સમાન આજવા સરોવરની જળસપાટી છેલ્લા આઠ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. વરસાદના આ વિલંબે વડોદરાના પાણી પુરવઠા પર સીધી અસર કરી છે, જેના કારણે વડોદરા મહાનગરપાલિકા (VMC) ને નાગરિકો સુધી પાણી પહોંચાડવા માટે નર્મદા નિગમ પર નિર્ભર રહેવાની અને લાખો રૂપિયાનું પાણી ખરીદવાની […]

