તોલમાપ તંત્રની લાલ આંખ : રાજ્યના ૩૭૦ જ્વેલરી શો-રૂમ પર દરોડા, ૨૫૩ વેપારીઓ સામે ગુનો દાખલ
ગાંધીનગર: ગ્રાહકોના હિતોની રક્ષા અને વેપારમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કાનૂની માપવિજ્ઞાન તંત્ર (તોલમાપ વિભાગ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા મંત્રી રમણ સોલંકી અને રાજ્ય મંત્રી પી.સી. બરંડાના નેતૃત્વમાં તા. ૦૨ અને ૦૩ જાન્યુઆરી-૨૦૨૬ના રોજ રાજ્યના ૩૭૦ જેટલા સોના-ચાંદીના શો-રૂમ અને દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં […]
