મોરબીમાં ‘આપ’ની સભામાં હોબાળો : ઈસુદાન ગઢવીએ BJP પર લગાવ્યા ષડયંત્રના આરોપ
મોરબીમાં ‘આમ આદમી પાર્ટી’ દ્વારા ‘ગુજરાત જોડો જનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પાર્ટીના વરિષ્ઠ નેતા ઈસુદાન ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત હતા. સભા ચાલી રહી હતી તે દરમિયાન એક યુવકે સ્ટેજ પાસે ઊભા થઈને નેતાઓને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો હતો. યુવક પ્રશ્ન પૂછવા જઈ રહ્યો હતો તે જ સમયે, સ્ટેજ પર હાજર એક કાર્યકરે […]


