દેશ-દુનિયા
ભારતીય ન્યાયતંત્રનો ઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે આપી પ્રથમ પેસિવ ઈચ્છામૃત્યુની મંજૂરી
નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ અદાલતે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા દેશમાં પ્રથમવાર ‘પેસિવ યુથનેશિયા’ એટલે કે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે. ગાઝિયાબાદના ૩૨ વર્ષીય હરીશ રાણા, જેઓ છેલ્લા ૧૩ વર્ષથી ‘પરમેનન્ટ વેજિટેટિવ સ્ટેટ’ (ચેતનાહીન અવસ્થા) માં હતા, તેમને આ પીડામાંથી મુક્તિ આપવા માટે કોર્ટે લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાની પરવાનગી આપી છે. ૧૩ વર્ષનો સંઘર્ષ અને મેડિકલ […]
