મહીસાગર બનશે સાક્ષર : ‘ઉલ્લાસ’ અભિયાન હેઠળ જ્ઞાનની જ્યોત પ્રગટી, કલેક્ટર પોતે ક્લાસરૂમ પહોંચ્યા
લુણાવાડા: મહીસાગર જિલ્લાને સંપૂર્ણ સાક્ષર બનાવવાના મક્કમ નિર્ધાર સાથે “ઉલ્લાસ” નવભારત સાક્ષરતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાનની ગ્રાઉન્ડ લેવલની સ્થિતિ અને શૈક્ષણિક કામગીરીની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે આજે લુણાવાડા તાલુકાના લીંબોદ્રા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. કલેક્ટરની આ મુલાકાતથી સાક્ષરતા કેન્દ્રો પર અભ્યાસ કરી રહેલા વયસ્ક ભાઈ-બહેનોમાં ભારે ઉત્સાહ જોવા […]
