ગુજરાત
મધ્ય ગુજરાત
વડોદરામાં NCCના 77મા સ્થાપના દિવસની ઉજવણી
રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) નો ૭૭મો સ્થાપના દિવસ, જેને NCC દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફતેગંજ સ્થિત ૩ ગુજરાત બટાલિયન ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે નવેમ્બરના ચોથા રવિવારે ઉજવાતા આ દિવસની કેડેટ્સ દ્વારા ઉત્સાહ, ગૌરવ અને દેશપ્રેમની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ રહ્યા […]
