હવે મિનિટોમાં મળશે પોલીસ સહાય, હર્ષ સંઘવીએ ૫૦૦ નવા ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનું કરાવ્યું ફ્લેગ ઓફ
ગાંધીનગર: રાજ્યના નાગરિકોને વધુ ઝડપી, ટેક્નોલોજી આધારિત અને અસરકારક ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં ૫૦૦ નવા અત્યાધુનિક ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનો સત્તાવાર સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર સ્થિત નવા સચિવાલય ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અત્યાધુનિક વાહનોને ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવા ૫૦૦ વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં ૨૪ […]

