દેશ-દુનિયા
મનોરંજન
લખનઉથી બેંગલુરુ ૨,૪૦૦ KM પગપાળા ચાલીને પહોંચ્યો ફેન, હાર્દિક પંડ્યાએ ગળે લગાવી જીતી લીધું દિલ
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને પ્રશંસકોના પ્રિય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોતાના લાડકા ક્રિકેટરને રૂબરૂ મળવાના અદ્ભુત જુનૂન અને દીવાનગી સાથે ઉત્તર પ્રદેશના લખનઉનો રહેવાસી રવિ કુમાર રાવત નામનો યુવક આશરે ૨,૪૦૦ કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને બેંગલુરુ પહોંચ્યો […]
