ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
દેશ-દુનિયા
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
મોંઘવારીનો ડબલ ડોઝ : પેટ્રોલ-ડીઝલમાં રૂ.3 અને CNGમાં રૂ.2નો તોતિંગ ભાવ વધારો
અમદાવાદ: વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવની સીધી અસર હવે ભારતીય જનતાના ખિસ્સા પર પડી છે. ૧૫ મે, ૨૦૨૬થી અમલી બનેલા નવા આદેશ અનુસાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ ૩-૩ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. લગભગ બે વર્ષના લાંબા ગાળા બાદ કરવામાં આવેલા આ આકરા ભાવ વધારાને કારણે સામાન્ય જનતાના બજેટ […]
