નડિયાદવાસીઓ નોંધ લેજો! મિલ રોડથી કમળા ચોકડી સુધીનો રસ્તો આગામી ૬ મહિના સુધી બંધ
નડિયાદ. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ત્રણ મહત્વના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં સેન્ટ્રલ પમ્પિંગ સ્ટેશનથી મેઈન સ્ટેશન સુધી રાઈઝિંગ મેઈન લાઈન નાખવી, પારસ સર્કલથી કપડવંજ રોડ સુધી સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી અને કમળા રોડ કાંસ ઉપર બોક્સ કલ્વર્ટ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. જે અન્વયે નડિયાદમાં મિલ રોડથી કમળા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ 17 […]

