મનોરંજન
‘કચ્ચા બાદામ’ ફેમ અંજલિ અરોરા બની ‘સીતા’ : ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’નું ટીઝર રિલીઝ થતાં જ ટ્રોલર્સ ભડક્યા
મુંબઈ: વર્ષ ૨૦૨૬માં સિનેમાપ્રેમીઓને મોટા પડદા પર એક નહીં પરંતુ બે-બે રામાયણ આધારિત ફિલ્મો જોવા મળવાની છે. એક તરફ રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણમ્’ને લઈને ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ ‘મહાકાાવ્ય શ્રી રામાયણ કથા – શ્રી રામ કી’ નામની નવી ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ મોટો વિવાદ ઊભો થયો […]
