દેશ-દુનિયા
લોહગઢ ફોર્ટ ટ્રેકિંગ મર્ડર મિસ્ટ્રી : મંગેતર સિયા અને તેના પ્રેમીએ ઘડ્યું હતું કેતનની હત્યાનું ષડયંત્ર? ખૂલ્યો ભેદ
પુણે: મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા (Lohagad Fort) પર ટ્રેકિંગ દરમિયાન થયેલા પુણેના ૨૬ વર્ષીય યુવા ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના મોતનો મામલો હવે એક ગંભીર અને સુઆયોજિત હત્યાકાંડમાં ફેરવાઈ ગયો છે. જેને શરૂઆતમાં માત્ર એક અકસ્માત ગણવામાં આવતો હતો, તે વાસ્તવમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરી દ્વારા ઘડવામાં આવેલું એક ક્રૂર ષડયંત્ર હોવાનો […]
