“યુવાધન ખતમ થઈ રહ્યું છે, બચાવી લેજો સાહેબ” : ભાજપના જ સાંસદનો ગૃહમંત્રીને પત્ર
રાજપીપળા (નર્મદા): ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ વરિષ્ઠ અને લોકપ્રિય સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક સનસનાટીપૂર્ણ પત્ર લખીને રાજ્યના પોલીસ તંત્ર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. નર્મદા જિલ્લામાં ચાલતા દારૂના ગેરકાયદેસર કારોબાર અંગે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સંબોધીને લખેલો […]
