Monday, 31 August 2026

Tag: NDRF

દેશ-દુનિયા

નેપાળમાં ગ્લેશિયર ફાટતાં તબાહી, ૧૦૫ ભારતીયો સહિત સેંકડો લાપતા, બિહાર પર પૂરનું સંકટ

નવી દિલ્હી: નેપાળના ઉત્તરીય વિસ્તારમાં આવેલા ભયાનક પૂર અને ગ્લેશિયર ફાટવાની (Glacier Burst) ઘટના બાદ સર્જાયેલી મહાહોનારતમાં સેંકડો લોકો લાપતા થયા છે. આ કુદરતી આપદાના સમયે પાડોશી ધર્મ નિભાવતા ભારતે તાત્કાલિક રાહત સામગ્રી મોકલવાની અને મદદ કરવાની મોટી જાહેરાત કરી છે. ચીન સરહદ નજીક આવેલા રસુવા (Rasuwa) વિસ્તારમાં ભારે વરસાદ અને હિમનદી ફાટવાને કારણે આ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા પર આગામી ૨૪ કલાક ભારે! કલેક્ટર અનિલ ધામેલિયાએ શાળા-કોલેજો બંધ રાખવા આપ્યા આદેશ, WFH આપવા અપીલ!

વડોદરા: વડોદરા અને સમગ્ર જિલ્લા પર આગામી ૨૪ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડી તરફથી આકાર લઈ રહેલું ડીપ ડિપ્રેશન સતત વધુ તીવ્ર બની રહ્યું છે, જેના પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડ અને હાઈએલર્ટ પર આવી ગયું છે. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ તાજેતરની વરસાદી અગમચેતી વિશે વિગતવાર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ઉત્તર ગુજરાતમાં ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ, રાજ્યભરમાંથી ૩૮,૦૦૦થી વધુનું સ્થળાંતર, NDRF-SDRF અને આર્મી મોરચે તૈનાત!

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસુ ૨૦૨૬ અંતર્ગત મેઘરાજા ભારે તાંડવ મચાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ રાજ્યમાં પૂર અને અતિવૃષ્ટિની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ કામગીરી અત્યંત […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: જૂનાગઢમાં રેડ એલર્ટ, NDRF-SDRFની ટીમો તૈનાત

ગાંધીનગર: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં આગામી બે દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની […]

દેશ-દુનિયા

ઉત્તરકાશીમાં કુદરતનો કહેર: વાદળ ફાટતા ભયાનક તબાહી, 4ના મોત અને 60થી વધુ ગુમ

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં કુદરતી આફત ત્રાટકી છે. હર્ષિલ નજીક આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બાદ ભયાનક ભૂસ્ખલન થયું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુ થયા છે અને 60થી વધુ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં 12થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. આ ઘટનાની જાણ થતાં જ વહીવટી […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic