દેશ-દુનિયા
હરિયાણાના પંચકુલાની સરકારી સ્કૂલમાં હચમચાવતી ઘટના, ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ ૬ વર્ષની માસૂમ બાળકી સાથે કરી ક્રૂરતા
પંચકુલા (હરિયાણા): શિક્ષણના મંદિરો ગણાતી શાળાઓમાં બાળકોની સુરક્ષા અને દેખરેખને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. હરિયાણાના પંચકુલા સ્થિત સેક્ટર ૨૦ની સંસ્કૃતિ મોડેલ સ્કૂલ (Sanskriti Model School) માં એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેને જાણીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. તાજેતરમાં ૨૮ ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં ત્રીજા […]
