Friday, 30 October 2026

Tag: Sports Gujarat

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

રમતગમતના મહાકુંભનો શંખનાદ : ગ્લાસગોથી ગુજરાત આવ્યો CWG ફ્લેગ

ગાંધીનગર: ગુજરાત માટે રમતગમતના ક્ષેત્રે એક ઐતિહાસિક સોનેરી ક્ષણની શરૂઆત થઈ ગઈ છે. ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના સફળ સમાપન બાદ આ રમતગમતનો સત્તાવાર ધ્વજ (Commonwealth Games Flag) હવે ગુજરાત આવી પહોંચ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ગૌરવવંતો ફ્લેગ વિધિવત રીતે અર્પણ કર્યો હતો. આ ધ્વજના […]

ગુજરાત દેશ-દુનિયા

Hong Kong માં ચોરવાડની દીકરીનો ડંકો, કાજલ વાજાએ એશિયન અંડર-20 એથ્લેટિક્સમાં જીત્યો સિલ્વર મેડલ

ગુજરાતની ઉભરતી અને તેજસ્વી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર વૈશ્વિક મંચ પર સાબિત કરી બતાવ્યું છે કે જો મનમાં દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનત કરવાનો જુસ્સો હોય, તો સામાન્ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ તમામ આર્થિક પડકારોને માત આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનો તિરંગો લહેરાવી શકે છે. જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના ચોરવાડ ગામની ૧૯ વર્ષીય દીકરી કાજલે […]

ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન

વડોદરામાં VCA દ્વારા ‘વેસ્ટ ઝોન T-20 ટૂર્નામેન્ટ’નું આયોજન, સ્વ. અંશુમન ગાયકવાડને અપાશે અનોખી અંજલિ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરા ફરી એકવાર ક્રિકેટના રંગે રંગાવા જઈ રહી છે. વડોદરા ક્રિકેટર્સ એસોસિએશન (VCA) દ્વારા ભારતીય ક્રિકેટના લેજન્ડ અને પૂર્વ કોચ સ્વર્ગસ્થ અંશુમન દત્તજીરાવ ગાયકવાડની સ્મૃતિમાં ‘વેટરન વેસ્ટ ઝોન T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 26 થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન આ ટૂર્નામેન્ટ વડોદરાના ઐતિહાસિક મેદાનો પર રમાશે. પશ્ચિમ ભારતની […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic