ટ્રમ્પનો મજાકિયા અંદાજ : ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને કહ્યા ‘મોન્સ્ટર’, વ્હાઈટ હાઉસમાં AI સુરક્ષા મુદ્દે યોજાઈ હાઈ-પ્રોફાઈલ બેઠક!
વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ખાતે વિશ્વની ટોચની ટેકનોલોજી કંપનીઓના સીઈઓ (CEO) સાથે આયોજિત એક મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈની પ્રશંસા કરતા તેમને રમુજી અંદાજમાં ‘મોન્સ્ટર’ (Monster) કહીને બોલાવ્યા હતા. ટેક ક્ષેત્રે પિચાઈના અસાધારણ પ્રભાવ અને ગૂગલની સફળતાને બિરદાવતા ટ્રમ્પે પત્રકારો સમક્ષ હસતાં હસતાં કહ્યું હતું કે, “આ માણસ […]
