ગુજરાત
મધ્ય ગુજરાત
ડાકોરમાં જન્માષ્ટમીના પર્વની ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અનંત વર્ષોની પરંપરા મુજબ, આ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો રાજા રણછોડના દર્શને ઉમટી પડ્યા છે. આ પાવન દિવસની શરૂઆત વહેલી સવારે ૦૬:૪૫ વાગ્યે ભગવાન રાજા રણછોડની મંગળા આરતીથી થઈ હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને ભક્તિમય […]
