Thursday, 11 June 2026

Tag: CM Bhupendra Patel

ગુજરાત સૌરાષ્ટ્ર

મુખ્યમંત્રીનું આ કાર્ય દીકરીના પરિવાર માટે મોટી રાહત લઈને આવ્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા પ્રજાલક્ષી અને સંવેદનશીલ નિર્ણયો માટે જાણીતા છે. તાજેતરમાં જ જામનગરમાં બનેલી એક ઘટનાએ ફરી એકવાર તેમની આ સંવેદનશીલતાને ઉજાગર કરી છે. મુખ્યમંત્રીએ એક સામાન્ય પરિવારની દીકરીના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે પોતાના પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલવાનો આદેશ આપ્યો હતો. વાત જાણે એમ છે કે તારીખ 23-11-2025 […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦૧ નવી બસોને લીલી ઝંડી બતાવી

ગાંધીનગર: ગુજરાતના નાગરિકોને વધુ સુવિધાસભર અને આરામદાયક મુસાફરી પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતેથી એસ.ટી. નિગમની ૨૦૧ નવી બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયો હતો. નાગરિકોને […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

દિવાળી પહેલાં CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: વર્ગ-૪ના કર્મચારીઓને એડહોક બોનસ મળશે

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે દિવાળી પર્વ પૂર્વે એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓ આવનારા દિવાળીના તહેવારોને ઉત્સાહપૂર્વક ઉજવી શકે, તે હેતુથી તેમને ₹૭,૦૦૦ ની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત મુજબ, આ નિર્ણયથી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતની શાળાઓ બનશે હાઈટેક : CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ

ગાંધીનગર: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત સુધારા લાવવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ૨.૦’ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે ગ્રાન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સહાય 80:20ના પ્રમાણમાં આપવામાં આવશે, […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic