ગુજરાત
દેશ-દુનિયા
મધ્ય ગુજરાત
ઉત્તરાખંડમાં માર્ગ અકસ્માતમાં વડોદરાના પાર્થ જોશીનું મોત, ત્રણ બહેનોએ ગુમાવ્યો ભાઈ
ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્રનગર વિસ્તારમાં આજે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. કુંઝાપુરી–હિંડોલાખાલ નજીક એક યાત્રી બસ અચાનક ઊંડી ખાઈમાં ખાબકતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ બસમાં સવાર યાત્રીઓ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી ઉત્તરાખંડમાં ધાર્મિક શિબિરો અને પ્રવાસે આવ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં વડોદરા […]
