ગુજરાત
મધ્ય ગુજરાત
નશાકારક પ્રવૃત્તિઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામેની કાર્યવાહીના ભાગરૂપે આજવા રોડ વિસ્તારમાં સફળ રેડ પાડી છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે દત્તનગર, સયાજીપાર્ક, આજવા રોડ ખાતે રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં નશાકારક કફ સિરપનો જથ્થો છૂટક વેચાણ કરવા માટે સંતાડી રાખે છે. મળેલા ઈનપુટના આધારે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક […]
