ઉત્તર ગુજરાત
ગુજરાત
મધ્ય ગુજરાત
વડોદરાનો ચકચારી હીના પેથાણી હત્યાકાંડ, પતિ સચિન દીક્ષિતને આજીવન કેદ, માસૂમ બાળક માટે કોર્ટનો મોટો નિર્ણય
વડોદરા: વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ‘દર્શનમ ઓએસીસ’ ફ્લેટમાં બનેલી અને સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર મહેંદી ઉર્ફે હીના પેથાણી હત્યાકાંડમાં આજે વડોદરાની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી 10 મહિનાના માસૂમ પુત્રને બિનવારસી છોડી દેનાર આરોપી સચિન નંદકિશોર દીક્ષિતને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. શું […]
