8 વર્ષ બાદ કોઈ દક્ષિણ કોરિયન નેતા ભારતની મુલાકાતે, રાષ્ટ્રપતિ અને PM મોદીએ કર્યું કોરિયન રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત
નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ તેમની ત્રણ દિવસીય ભારતની સત્તાવાર મુલાકાતે રવિવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. સોમવારે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ લી અને ફર્સ્ટ લેડી કિમ હે-ક્યુંગનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપિતા […]
