દેશ-દુનિયા
બિઝનેસ
Gold and silver prices : ચાંદી એક જ દિવસમાં રૂ. ૬,૫૦૦ તૂટી, સોનું પણ રૂ. ૨,૦૦૦ થી વધુ સસ્તું થયું
અમદાવાદ: વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ (Geo-Political Tension) અને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મળી રહેલા નબળા સંકેતોની સીધી નકારાત્મક અસર સ્થાનિક સર્રાફા બજાર પર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે એટલે કે સોમવારે, ઘરેલું કોમોડિટી માર્કેટ (MCX) ખૂલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ક્રાશ જોવા મળ્યો છે. શેરબજારમાં ચાલી રહેલી નબળાઈની વચ્ચે રોકાણકારો […]
