યુરોપમાં 40°C થી વધુ તાપમાનમાં ઓગળ્યા રસ્તા અને રેલવે ટ્રેક, જાણો કેમ ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે આખો ખંડ
યુરોપ હાલમાં તેના તાજેતરના ઇતિહાસના સૌથી ગંભીર અને વિનાશક હીટ વેવ (ભારે ગરમીના મોજા) નો સામનો કરી રહ્યું છે. ફ્રાન્સ, સ્પેન, ઇટાલી અને જર્મનીના કેટલાક ભાગો સહિત અનેક દેશોમાં પારો ૧૦૪ ડિગ્રી ફેરનહીટ (૪૦ ડિગ્રી સેલ્સિયસ) ને પાર કરી ગયો છે. આ આકાશી આફતના કારણે જંગલોમાં ભયાનક આગ (Wildfires) ફાટી નીકળી છે, પરિવહન વ્યવસ્થા ખોરવાઈ […]



