ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
લાઈફસ્ટાઈલ
સૌરાષ્ટ્ર
પર્યાવરણ બચાવો અને મેળવો ‘ગ્રીન સ્કોર’, રાજ્ય સરકારે લોન્ચ કરી વિશિષ્ટ AI એપ!
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અગ્રણી નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે વધુ જાગૃત અને સક્રિય બનાવવા માટે એક નવીન અને ડિજિટલ પહેલ હાથ ધરી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલી ‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ મોબાઇલ એપનું રાજ્યવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું છે. […]
