ઉનાળાની લૂ અને ગરમી સામે રક્ષણ આપશે આ દેશી ફળો, સ્વાદ અને સ્વાસ્થ્યનો અનોખો સંગમ
વડોદરા: ગુજરાતમાં જ્યારે ઉનાળો પોતાના મધ્યાહ્ને હોય અને હીટવેવની સ્થિતિ સર્જાતી હોય, ત્યારે શરીરને ઠંડક આપવા માટે માત્ર મોંઘા કોલ્ડ ડ્રિંક્સ જ નહીં, પરંતુ આપણા દેશી અને મોસમી ફળો પણ અત્યંત અસરકારક સાબિત થાય છે. હાલ બજારમાં જોવા મળતા ગોરસ આંબલી, ફાલસા, રાયણ અને કાચી કેરી જેવા ફળો માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ સ્વાસ્થ્ય માટે […]

