Wednesday, 2 September 2026

Tag: Human Interest

દેશ-દુનિયા

હિમાચલમાં પૂરના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા બાઇકરને ‘દુપટ્ટા’ની દોરડી બનાવી બચાવ્યો!

ચંબા (હિમાચલ પ્રદેશ): હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી માનવતા અને હિંમતનું એક અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું છે. બેનીખેટના તુનુહટ્ટી-કાકરા માર્ગ પર આવેલ કમલાડી પાસે મુશળધાર વરસાદને કારણે રસ્તા પર પૂરનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. આ ભયાનક પાણીના પ્રવાહમાં એક બાઇકચાલક તણાઈ જવાના આરે હતો. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક નવપરિણિત યુગલ અને તેમના પરિવારે […]

ગુજરાત મધ્ય ગુજરાત

માનવતાની મહેક : ખેડાના ખેડૂત મનુભાઈ પરમાર મૃત્યુ બાદ સાત વ્યક્તિઓમાં જીવંત રહેશે

અમદાવાદ: કહેવાય છે કે માણસ જાય છે પણ તેના ગુણો રહી જાય છે, પરંતુ કપડવંજના મનુભાઈ પરમારના કિસ્સામાં તેઓ પોતે સાત અલગ-અલગ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેશે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વતની અને વ્યવસાયે ખેડૂત એવા ૩૯ વર્ષીય મનુભાઈના પરિવારે તેમના અવસાન બાદ અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લઈને સમાજ માટે એક નવી રાહ ચીંધી છે. અકસ્માતથી બ્રેઈનડેડ […]

ગુજરાત મધ્ય ગુજરાત

રમવાની ઉંમરે સગીરાના ખોળામાં આવ્યું બાળક, વડોદરામાં સનસનાટી, જાણો શું બન્યું?

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી એક અતિ સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ચોકડી પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતી માત્ર 12 વર્ષની સગીરાએ સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા તબીબો અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ માસૂમ બાળકીએ જે ઉંમરે રમકડાંથી રમવાનું હોય, તે ઉંમરે બાળકીને જન્મ આપતા અનેક […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic