ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી, ૨૦ ટકા અનામત યથાવત!
સુરત: સરહદો પર દેશની રક્ષા કાજે પોતાની યુવાની સમર્પિત કરનારા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે એક અત્યંત ઐતિહાસિક અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. સુરતની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, હવેથી ‘ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને કોઈ પણ પ્રકારની લેખિત કે શારીરિક પરીક્ષા […]
