ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
દેશ-દુનિયા
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
સભાઇબેન ગઢવી બન્યા ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા ખેલાડી!
અમદાવાદ: અડગ મનોબળ, અતૂટ પરિશ્રમ અને કઠોર સમર્પણ હોય તો ધાર્યા લક્ષ્યોને ચોક્કસ પાર કરી શકાય છે, અને આ વાતને કચ્છના એક સામાન્ય ગામની દીકરીએ સાચી સાબિત કરી બતાવી છે. અમદાવાદ ખાતે તા. ૨૩ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન આયોજિત વૈશ્વિક સ્તરની પ્રીમિયમ ‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬’ માટે ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં સ્થાન મેળવીને કચ્છના […]
