નામી બ્રિટિશ-નાઈજિરિયન ઈન્ફ્લુએન્સરનું મોત થતાં રૂ. ૭ કરોડના સોનાના તાબૂતમાં કરાયું અંતિમ સંસ્કાર
બેંગકોક: સોશિયલ મીડિયા પર પોતાની આલીશાન લાઈફસ્ટાઈલ અને લક્ઝુરિયસ લાઈફથી લાખો ફોલોઅર્સ મેળવનારા બ્રિટિશ-નાઈજિરિયન બિઝનેસમેન અને મોટો પ્રભાવ ધરાવતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઈઘો “ટાઈની” ઉબિરીબો (Igho “Tiny” Ubiribo) નું થાઈલેન્ડના બેંગકોકમાં ગુપ્તાંગની સાઈઝ વધારવાના ઈન્જેક્શન (Penile Enlargement Injections) લીધા બાદ કરુણ મોત નીપજ્યું છે. લંડનની ઈનર વેસ્ટ કોરોનર કોર્ટમાં થયેલી સુનાવણીમાં સામે આવ્યું છે કે, […]
