વડોદરા પર આગામી ૨૪ કલાક ભારે! કલેક્ટર અનિલ ધામેલિયાએ શાળા-કોલેજો બંધ રાખવા આપ્યા આદેશ, WFH આપવા અપીલ!
વડોદરા: વડોદરા અને સમગ્ર જિલ્લા પર આગામી ૨૪ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડી તરફથી આકાર લઈ રહેલું ડીપ ડિપ્રેશન સતત વધુ તીવ્ર બની રહ્યું છે, જેના પગલે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડ અને હાઈએલર્ટ પર આવી ગયું છે. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ તાજેતરની વરસાદી અગમચેતી વિશે વિગતવાર […]









