ગુજરાતમાં પ્રથમ જાહેર એર શો: અંકલેશ્વરના આકાશમાં સારંગ ટીમે ALH ધ્રુવ હેલિકોપ્ટરો સાથે ‘હાર્ટ ફોર્મેશન’ રજૂ કર્યું
૭ ડિસેમ્બર, જેને ભારતમાં સશસ્ત્ર દળો ધ્વજ દિવસ (Armed Forces Flag Day) તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે આજે અંકલેશ્વરના માંડવા એર સ્ટ્રીપ ખાતે ભારતીય વાયુસેના (IAF)ની વિશ્વ પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને આકાશગંગા સ્કાઈ ડાઇવિંગ ટીમ દ્વારા એક ભવ્ય અને દિલધડક એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં જાહેર જનતા માટે આ […]

