ગુજરાત
મનોરંજન
ઢોલીવુડમાં વિવાદ : એક્ટ્રેસ નેહલ વડોલિયાના ગંભીર આક્ષેપો પર ‘લાલો’ ફેમ કરણ જોષીએ તોડ્યું મૌન
અમદાવાદ: ગુજરાતી સિનેમા જગત (Dhollywood) માંથી હાલમાં એક ચોંકાવનારા અને વિવાદિત સમાચાર સામે આવ્યા છે. ટીવીના સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ જાણીતી એક્ટ્રેસ નેહલ વડોલિયાએ, તાજેતરમાં ચર્ચામાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના લીડ એક્ટર કરણ જોષી પર અત્યંત ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નેહલનો આરોપ હતો કે કરણ જોષી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર તેને અત્યંત […]
