વડોદરાની MS યુનિવર્સિટીમાં ‘વિદ્યાના ધામને કલંક’: વિદ્યાર્થીના અશ્લીલ વીડિયો વાયરલ
વડોદરાની સુપ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માં ફરી એકવાર વિદ્યાના ધામને કલંકિત કરતી અને શૈક્ષણિક માહોલને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના એક ક્લાસરૂમમાં ચાલુ લેક્ચર દરમિયાન એક વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીનીને ચુંબન કરવામાં આવ્યું હોવાનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે. વાયરલ થયેલો આ વીડિયો […]
