દેશ-દુનિયા
લાઈફસ્ટાઈલ
વાતાવરણમાં ગરમી સોષીને તાપમાન વધારતા પ્લાસ્ટિકના કણો, જાણો તેનાથી બચવા માટેના શ્રેષ્ઠ વિકલ્પો
તાજેતરના સંશોધનોમાં એક ડરામણો ખુલાસો થયો છે કે પ્લાસ્ટિકના અતિ સૂક્ષ્મ કણો, જેને ‘માઈક્રોપ્લાસ્ટિક્સ’ કહેવામાં આવે છે, તે હવે માત્ર જમીન કે સમુદ્ર પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ વાતાવરણમાં ભળીને પૃથ્વીને વધુ ગરમ કરી રહ્યા છે. આ નન્હા કણો વાતાવરણમાં સૂર્યની ગરમીને સોષી લે છે. ખાસ કરીને રંગીન અને કાળા પ્લાસ્ટિકના કણો સફેદ કણોની તુલનામાં […]
