ગુજરાત
સૌરાષ્ટ્ર
રાજકોટમાં પાલતુ શ્વાને મહિલા પર હુમલો કર્યો, માલિકે ધ્યાન રાખવાનું કહેતા મહિલાને જાહેરમાં લાફો માર્યો
રાજ્યમાં રખડતા શ્વાનના વધતા આતંક વચ્ચે હવે પાલતુ શ્વાન દ્વારા સામાન્ય નાગરિકો પર હુમલો કરવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. રાજકોટમાં આજે આવી જ એક ચિંતાજનક ઘટના બની છે, જ્યાં એક પાલતુ શ્વાને મહિલા પર હિંસક હુમલો કર્યો અને જ્યારે મહિલાએ તેના માલિકને ધ્યાન રાખવાનું કહ્યું, ત્યારે માલિકે ઉલટાનું દાદાગીરી કરીને મહિલાને લાફો મારી […]
