Ahmedabad : ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસની તપાસ વચ્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખસેડાયો હાઈ-સિક્યોરિટી આઈસોલેટેડ સેલમાં!
અમદાવાદ: બોલિવૂડ અભિનેતા પર થયેલા હુમલા અને મુંબઈ પોલીસની ચાલી રહેલી સઘન તપાસ વચ્ચે દેશના અત્યંત કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને લઈને એક મોટું અને કડક સુરક્ષાત્મક પગલું ભરવામાં આવ્યું છે. બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર તાજેતરમાં થયેલા ફાયરિંગ કેસમાં બિશ્નોઈ ગેંગની સંડોવણી અને સંભવિત કાવતરાની તપાસ વચ્ચે અમદાવાદની મધ્યસ્થ સાબરમતી જેલ (Sabarmati Central Prison) માં […]


