Thursday, 3 September 2026

Tag: Safety First

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ : જૂના સુભાષ બ્રિજના 3 વિશાળ સ્પાનનું સુરક્ષિત ડિમોલિશન પૂર્ણ

અમદાવાદ: મેગા સિટી અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વધુ એક મોટું અને મહત્વપૂર્ણ ચરણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના ઐતિહાસિક અને જૂના સુભાષ બ્રિજ (Subhash Bridge) ને દૂર કરવાની ચાલી રહેલી જટિલ કામગીરીમાં આજે તંત્ર અને ઇજનેરોને મોટી સફળતા મળી છે. બ્રિજના નર્મદા/સાબરમતી નદીના પટમાં આવેલા મુખ્ય ૩ સ્પાન (Span) નું […]

ગુજરાત મધ્ય ગુજરાત

ઉતરાયણ પૂર્વે આણંદ મનપાની ‘સેફ્ટી ડ્રાઈવ’ : ગળામાં દોરી ફસાતી અટકાવવા વાહનો પર લગાવાયા ગાર્ડ

આણંદ: આગામી ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગની કાતલ મંજધારી દોરીથી વાહનચાલકોને થતા અકસ્માતો રોકવા માટે કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય અને અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે ખાસ ‘સેફ્ટી ગાર્ડ’ લગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિનામૂલ્યે ૩૫૦થી વધુ સેફ્ટી ગાર્ડનું વિતરણ […]

ગુજરાત મધ્ય ગુજરાત

ઉત્તરાયણ પૂર્વે વડોદરા પોલીસ એક્શનમાં: જીવલેણ કાચની ભૂકી અને પ્રતિબંધિત દોરી વેચતો વેપારી ઝડપાયો

વડોદરા: ઉત્તરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરમાં પતંગ-દોરીનું બજાર ધીમે-ધીમે જામી રહ્યું છે. જોકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વધુ પેચ કાપવાની લાયમાં કેટલાક લોકો ચાઈનીઝ દોરી અને અત્યંત ઘાતકી કાચવાળી દોરીનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રકારની દોરી નિર્દોષ નાગરિકો અને પક્ષીઓ માટે જીવનું જોખમ ઊભું કરે છે. વડોદરા પોલીસ […]

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા જિલ્લામાં તહેવારોની ઉજવણી : ‘સુરક્ષા પ્રથમ’ના સૂત્ર સાથે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ૨૪ કલાક કાર્યરત

નડિયાદ/ખેડા: ગુજરાતમાં તહેવારોની મોસમ પૂરબહારમાં ખીલી છે, ત્યારે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તહેવારોમાં ઉજવણીની સાથે ‘સુરક્ષા પ્રથમ’ છે, અને આ માટે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ખેડા જિલ્લાનું ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (EOC) તહેવારોના આ સમગ્ર સમયગાળા દરમિયાન […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic