ગુજરાત
મધ્ય ગુજરાત
સાવલી : મહી નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવનાર ૨૪ વર્ષીય યુવકનો બીજા દિવસે મળી આવ્યો મૃતદેહ
સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પાસે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહી નદીના બ્રિજ પર ગત રોજ એક કમકમાટીભરી ઘટના બની હતી. સાવલીના જબાપુરા ગામના ૨૪ વર્ષીય આશાસ્પદ યુવક વિજય જશવંતસિંહ ગોહિલે અગમ્ય કારણોસર કનોડા-પોઇચા વચ્ચે આવેલા મહીસાગર નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાઈક […]
