ગાંધીનગરના ઐતિહાસિક રૂપાલ ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સેવા જ્યોતિ મશાલયાત્રા’નો કરાવ્યો ભવ્ય પ્રારંભ!
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં સમગ્ર ગુજરાતમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જનઅભિયાનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક ધાર્મિક સ્થળ રૂપાલ ગામ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ‘સેવા જ્યોતિ મશાલયાત્રા’ના જિલ્લા કક્ષાના ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો […]
