વડોદરા ભાજપમાં મોટો ઉલટફેર, મેયર પિંકી સોની અને સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીની ટિકિટ કપાઈ
વડોદરા: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકા (VMC) ના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં સૌથી ચોંકાવનારો નિર્ણય વર્તમાન હોદ્દેદારોને લઈને લેવામાં આવ્યો છે. વડોદરાના વર્તમાન મેયર પિંકીબેન સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીની ટિકિટ કાપી નાખવામાં આવી છે. ભાજપના આ આક્રમક નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં […]

