હવે સડકો પર ‘ડિજિટલ ક્રાંતિ’ : વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની ‘ભારત ટેક્સી’
ગાંધીનગર: સામાન્ય રીતે ભારતમાં જ્યારે પણ ‘સહકારિતા’ (Cooperative) શબ્દનો ઉલ્લેખ થાય છે, ત્યારે દરેક નાગરિકના મનમાં આણંદની અમૂલ ડેરીની દૂધ ક્રાંતિ આપોઆપ યાદ આવી જાય છે. પરંતુ હવે, ૨૦૨૬ના આધુનિક યુગમાં ગુજરાતની સડકો પર એક નવી અને અભૂતપૂર્વ ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે, જેનું નામ છે ‘ભારત ટેક્સી’. આ માત્ર એક સામાન્ય ટેક્સી બુકિંગ એપ […]


