આણંદ મનપાની ‘તમાકુ માફિયા’ સામે લાલ આંખ : ૩૨૬ શખ્સો પાસેથી દંડની વસૂલાત
આણંદ: વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં તમાકુના સેવનથી વધી રહેલા કેન્સરના કેસો અને દરરોજ થતા હજારો મૃત્યુને રોકવા માટે ભારત સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ’ અમલી છે. આ કાર્યક્રમને આણંદ જિલ્લામાં વેગ આપતા કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ ડિસેમ્બર-૨૦૨૫ અને જાન્યુઆરી-૨૦૨૬ દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા દરોડા […]
