Wednesday, 15 April 2026

Tag: VMC Election

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે વોર્ડ 8ના કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલાબેન રાજપૂત દાવેદારીથી અળગા થયા

વડોદરા: ગુજરાતભરમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો પોતાની જીત માટે સારા ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત રોજથી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. ત્યારે આ વચ્ચે વડોદરામાં કોંગ્રેસ માટે એક મુશ્કેલી ઉભી થઈ છે. મળતી વિગતો અનુસાર વડોદરાના વોર્ડ નંબર […]

ગુજરાત મધ્ય ગુજરાત

“મોદીજીના નામ પર ક્યાં સુધી વોટ માંગશો?”, વડોદરા કોર્પોરેશન ચૂંટણી પૂર્વે ‘મોદી કાર્ડ’ સામે સવાલ

વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના શ્રીગણેશ થાય તે પહેલા જ શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં ‘પોસ્ટર વોર’ શરૂ થઈ છે. ગોત્રી, વાસણા અને ભાયલી જેવા વિસ્તારોમાં રાતોરાત ભાજપના સ્થાનિક નેતાઓ સામે રોષ વ્યક્ત કરતા બેનરો લાગતા સત્તાધારી પક્ષમાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા મનપાની ચૂંટણીની તૈયારી : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રોટેશનના ધોરણે ૭૬ બેઠકોની અનામત ફાળવણી જાહેર

વડોદરા મહાનગરપાલિકા (VMC)ની આગામી સામાન્ય ચૂંટણીઓને લઈને એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. રાજ્ય ચૂંટણી આયોગે વડોદરા મનપાની કુલ ૭૬ બેઠકો માટે અનામત બેઠકોની રોટેશન (વારાફરતી) ફાળવણી અંગેનો આદેશ જાહેર કર્યો છે. આયોગે શહેરના ચૂંટણી અધિકારી અને કલેક્ટરને તાત્કાલિક ધોરણે આ આદેશની બહોળી પ્રસિદ્ધિ કરવા માટે સૂચના આપી છે. આદેશની ૧૦-૧૦ પ્રતો ૨૮ ઓક્ટોબરના રોજ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic