Tuesday, 1 September 2026

Tag: Amreli News

ગુજરાત સૌરાષ્ટ્ર

Gujarat Election : તા. ૨૬ એપ્રિલે મતદાન માટે લાઠીમાં EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ

લાઠી (અમરેલી): સમગ્ર ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાઈ ગયું છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પણ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આગામી ૨૬મી એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનાર મતદાનને અનુલક્ષીને લાઠી વહીવટી માળખું અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહ્યું […]

ઉત્તર ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર

અમરેલી પંથકમાં મધરાતે ધરા ધ્રૂજી, 3.7ની તીવ્રતાના ભૂકંપથી રાજુલામાં મકાનોમાં પડી તિરાડો

અમરેલી : સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કુદરતી આફતનો સિલસિલો યથાવત છે. સતત ત્રણ દિવસથી ધ્રૂજી રહેલી અમરેલીની ધરાએ આજે મધરાતે ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. રાત્રિના 2:24 મિનિટે રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા સહિતના દરિયાકાંઠાના પંથકમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર આ આંચકાની તીવ્રતા 3.7ની નોંધાઈ છે. મહુવા પાસે નોંધાયું કેન્દ્રબિંદુ […]

ઉત્તર ગુજરાત ગુજરાત

અમરેલીના સાવરકુંડલામાં ભૂકંપના આંચકાનો સિલસિલો, 4 કલાકમાં 7 વખત ધ્રૂજી ધરા

અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં આજે વહેલી સવારથી જ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. ખાસ કરીને મીતીયાળા પંથકમાં માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં 7 જેટલા ધરતીકંપના આંચકા નોંધાતા સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો છે. સવારે 4 વાગ્યાથી શરૂ થયેલો આ સિલસિલો સવારના 8 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. કયા વિસ્તારોમાં અનુભવાઈ અસર? ભૂકંપના આંચકાની અસર […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic