દેશ-દુનિયા
એશિયન ગેમ્સ પહેલાં જાપાનના નાગોયામાં આફતનું પાણી, રેકોર્ડબ્રેક વરસાદ અને પૂરથી એથ્લેટ્સનું સ્થળાંતર, ઈવેન્ટ્સ યથાવત રહેશે!
નાગોયા (જાપાન): જાપાનના નાગોયા શહેરમાં આગામી ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સ (Asian Games 2026) ના મુહૂર્ત પહેલાં જ કુદરતી આફતે વિઘ્ન ઊભું કર્યું છે. નાગોયામાં વરસેલા રેકોર્ડબ્રેક અને મુસળધાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર ફરી વળતાં તાત્કાલિક ધોરણે સેંકડો એશિયન ગેમ્સના એથ્લેટ્સને તેમના […]
